ટીંટોડાનું ગીત
tintoDanun geet
ટીંટોડાનું ગીત
tintoDanun geet
મારા વાડામાં એક એયંડો, અલી ગુજરી!
ભેંસે એયંડો ભાજ્યો, અલી ગુજરી!
સાસુ વલોણાં ઘોમે, અલી ગુજરી!
સસરો બિલાડો થાશે, અલી ગુજરી!
ગોળીનાં માખણ ખાશે, અલી ગુજરી!
મારા વાડામાં એક એયંડો, અલી ગુજરી!
mara waDaman ek eyanDo, ali gujri!
bhense eyanDo bhajyo, ali gujri!
sasu walonan ghome, ali gujri!
sasro bilaDo thashe, ali gujri!
golinan makhan khashe, ali gujri!
mara waDaman ek eyanDo, ali gujri!
mara waDaman ek eyanDo, ali gujri!
bhense eyanDo bhajyo, ali gujri!
sasu walonan ghome, ali gujri!
sasro bilaDo thashe, ali gujri!
golinan makhan khashe, ali gujri!
mara waDaman ek eyanDo, ali gujri!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966