mor uDi gayo - Lokgeeto | RekhtaGujarati

મોર ઊડી ગયો

mor uDi gayo

મોર ઊડી ગયો

મોર ઊડી ગયો આકાશ પગલા પડી રહ્યા રે લોલ

માતાને ઊઢણ ચળાવું જોરાજોરકે પગલા પડી રહ્યા રે લોલ

માતાને બાગા ચળાવું જોરાજોરકે પગલા પડી રહ્યા રે લોલ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959