મોભીનો માંડવો.
mobhino manDwo
માંડવે લીલી આડી ને પીળી થાંભલી
માંડવે બેસે રાજા ને બેસે રાજિયા.
માંડવે બેસે રાજુભાઈ દેહોત રે!
વીરાજીનો માંડવો........
માંડવે મ્હાલે રાણા ને મ્હાલે રાજિયા
માંડવે મ્હાલે દાદાજી દેહોત રે!
મોભીનો માંડવો........
માંડવે મ્હાલે રાણાને મ્હાલે રાજિયા
માંડવે મ્હાલે કાકાજી દેહોત રે!
ભત્રીજાનો માંડવો........
માંડવે મ્હાણે રાણા મ્હાલે રાજિયા
માંડવે મ્હાલે મામાજી દેહોત રે!
ભાણેજનો માંડવો........
માંડવે મ્હાણે રાણા મ્હાલે રાજિયા
માંડવ મ્હાલે બે’નીબા દેહોત રે!
બેનીબાનો માંડવો
વીરાજીનો માંડવો........
manDwe lili aaDi ne pili thambhli
manDwe bese raja ne bese rajiya
manDwe bese rajubhai dehot re!
wirajino manDwo
manDwe mhale rana ne mhale rajiya
manDwe mhale dadaji dehot re!
mobhino manDwo
manDwe mhale ranane mhale rajiya
manDwe mhale kakaji dehot re!
bhatrijano manDwo
manDwe mhane rana mhale rajiya
manDwe mhale mamaji dehot re!
bhanejno manDwo
manDwe mhane rana mhale rajiya
manDaw mhale be’niba dehot re!
benibano manDwo
wirajino manDwo
manDwe lili aaDi ne pili thambhli
manDwe bese raja ne bese rajiya
manDwe bese rajubhai dehot re!
wirajino manDwo
manDwe mhale rana ne mhale rajiya
manDwe mhale dadaji dehot re!
mobhino manDwo
manDwe mhale ranane mhale rajiya
manDwe mhale kakaji dehot re!
bhatrijano manDwo
manDwe mhane rana mhale rajiya
manDwe mhale mamaji dehot re!
bhanejno manDwo
manDwe mhane rana mhale rajiya
manDaw mhale be’niba dehot re!
benibano manDwo
wirajino manDwo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964