sheno ne ras laywan - Lokgeeto | RekhtaGujarati

શેનો ને રસ લાયવાં

sheno ne ras laywan

શેનો ને રસ લાયવાં

શેનો ને રસ લાયવાં હોળી માતા પરદેશી.

સીહોળિયો રસ લાયવાં રે.

હોળી માતા પરદેશી

મોવડીયો રસ લાયવાં રે, હોળી.

કેરીઓ રસ લાયવાં રે, હોળી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957