meinDhi re meinDhi - Lokgeeto | RekhtaGujarati

મેંઢી રે મેંઢી

meinDhi re meinDhi

મેંઢી રે મેંઢી

મેંઢી રે મેંઢી મેઢકડાં, રે, કંઈ મેંઢી મોટાં ઝાડ.

ચતુર રે મારા બકુલભાઈ તો પાકા વનફળ

બેઠી બેઠી ખાય,

મુરખ રે પેલી નવી વહુ તો કાચા વનફળ ખાય.

મેંઢી—મેંદીનું ઝાડ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963