mein mumbithi mangawi masurni dal - Lokgeeto | RekhtaGujarati

મેં મુંબઈથી મંગાવી મસુરની દાળ

mein mumbithi mangawi masurni dal

મેં મુંબઈથી મંગાવી મસુરની દાળ

મેં મુંબઈથી મંગાવી મસુરની દાળ, (2)

મેં તો શાન્તાને ભાણે પીરસી મસુરની દાળ. (2)

શાન્તાના પેટમાં ઓલા બોલે, કોલા બોલે, (2)

બોલે શાન્તા ગુડ ગુડ મસુરની દાળ..... (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963