માયા લગાડવી નહીં
maya lagaDwi nahin
આગળ આવે કંબોયું જાળું,
કંબોઈનું દાતણ ભાંગવું નહીં, માયા લગાડવી નહીં;
આગળ આવે કંબોઈનું ઝાડ, માયા લગાડવી નહીં.
આગળ આવે ચણાનું ખેતર,
ચણાનું પોપટું તોડવું નહીં, માયા લગાડવી નહીં;
આગળ આવે ચણાનું ઝાડ, માયા લગાડવી નહીં;
આગળ આવે દારૂની દુકાન,
સાકવારી લેવું નહીં, માયા લગાડવી નહીં;
આગળ આવે દારૂની દુકાન, માયા લગાડવી નહીં.
આવી રીતે જુદું જુદું ગોઠવી ગીત લંબાવી શકાય.
aagal aawe kamboyun jalun,
kamboinun datan bhangawun nahin, maya lagaDwi nahin;
agal aawe kamboinun jhaD, maya lagaDwi nahin
agal aawe chananun khetar,
chananun popatun toDawun nahin, maya lagaDwi nahin;
agal aawe chananun jhaD, maya lagaDwi nahin;
agal aawe daruni dukan,
sakwari lewun nahin, maya lagaDwi nahin;
agal aawe daruni dukan, maya lagaDwi nahin
awi rite judun judun gothwi geet lambawi shakay

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 210)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966