ગરજે મોર ઝીંગોરિયાં
garje mor jhingoriyan
“ગરજે મોર ઝીંગોરિયાં, મહેલ થારકકે માઢ :
વરખા-રી રત વર્ણવાં, આયો ઘુઘુંભ અષાઢ,
અષાઢ ઘઘુંબીય, લુમબીય અંબર, વ્રદ્ દળ બેવળ ચોવળિયાં,
મહોલા-2 મહેલી ય, લાડ ગહેલી ય, નીર છલે, ન મળે નળિયાં.
ઈંદ્ર ગાજ આગજ કરે ધર ઉપર, અંબ નયાં, સર ઊભરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આબણ, સોય તણી શી સંભરિયાં,
જીય સોય તણી શી સંભરિયાં
મુને સોય તણી રત સંભરિયાં”
“garje mor jhingoriyan, mahel tharakke maDh ha
warkha ri rat warnwan, aayo ghughumbh ashaDh,
ashaDh ghaghumbiy, lumbiy ambar, wrad dal bewal chowaliyan,
mahola 2 maheli ya, laD gaheli ya, neer chhale, na male naliyan
indr gaj aagaj kare dhar upar, amb nayan, sar ubhariyan,
ajmal nathu tan kunwar aaban, soy tani shi sambhariyan,
jeey soy tani shi sambhariyan
mune soy tani rat sambhariyan”

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 136)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964