મારા જવના જવારા રે
mara jawna jawara re
મારા જવના જવારા રે જવ, તણ ડોલણિયાં!
મારા કયી વહુએ વાવ્યા રે, જવ તણ ડોલણિયાં!
મારા તારા વહુએ વાવ્યા રે, જવ તણ ડોલણિયાં!
એને વાવતા નહી આવડે રે જવ તણ ડોલણિયાં!
મારા બહુભાઈ રે એને વાવતા શીખવે છે.
મારા ક્યા ભાઈએ સીંચ્યા રે, જવ તણ ડોલણિયાં!
મારા મહેશ ભાઈએ સીંચ્યા રે, જવ તણ ડોલણિયાં!
mara jawna jawara re jaw, tan Dolaniyan!
mara kayi wahue wawya re, jaw tan Dolaniyan!
mara tara wahue wawya re, jaw tan Dolaniyan!
ene wawta nahi aawDe re jaw tan Dolaniyan!
mara bahubhai re ene wawta shikhwe chhe
mara kya bhaiye sinchya re, jaw tan Dolaniyan!
mara mahesh bhaiye sinchya re, jaw tan Dolaniyan!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963