મારા ભાઈને કોઈ તેડે
mara bhaine koi teDe
મારા ભાઈને કોઈ તેડે
mara bhaine koi teDe
મારા ભાઈને કોઈ તેડે;
તેને લાડવા બાંધું ચારે છેડે;
ભાઈ તે મારો ડાહ્યો;
વાત કરીને વાહ્યો.
હાલો રે હાલો.
mara bhaine koi teDe;
tene laDwa bandhun chare chheDe;
bhai te maro Dahyo;
wat karine wahyo
halo re halo
mara bhaine koi teDe;
tene laDwa bandhun chare chheDe;
bhai te maro Dahyo;
wat karine wahyo
halo re halo
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
