માંડવ રળિયામણો.
manDaw raliyamno
માંડવડે સોનાના થંભ રૂપા કેરી વળીયું,
માંડવડે અંતરિયા હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે અંતરિયા ફતેસંગ હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે સોનાના થંભ રૂપા કેરી વળિયું,
માંડવડે ગલાલિયા હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે ગલાલિયા નારુભાઈ હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે છોગાળા હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે છોગાળા બળવંતભાઈ હોય રે મારો માંડવ રળિયામણો.
માંડવડે નાણાવટી હોય રે મારો માંડવ રણિયામણો.
માંડવડે નાણાવટી ગજુભાઈ હોય રે મારો માંડવ રળિયામણો.
manDawDe sonana thambh rupa keri waliyun,
manDawDe antariya hoy re maro manDaw raliyamno
manDawDe antariya phatesang hoy re maro manDaw raliyamno
manDawDe sonana thambh rupa keri waliyun,
manDawDe galaliya hoy re maro manDaw raliyamno
manDawDe galaliya narubhai hoy re maro manDaw raliyamno
manDawDe chhogala hoy re maro manDaw raliyamno
manDawDe chhogala balwantbhai hoy re maro manDaw raliyamno
manDawDe nanawti hoy re maro manDaw raniyamno
manDawDe nanawti gajubhai hoy re maro manDaw raliyamno

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964