તોરણ
toran
ટાજે ટે બૂમલેની ટોળણ બંઢાવો ળે માળે મંગળિયે!
હૂકે ટે બૂમલે લાવજો ળે માળે મંગળિયે!
હૂળેટના બામણ બોલાવજો ળે માળે મંગળિયે!
બેનીના લગન લઢાવજો ળે માળે મંગળિયે!
બામણને બૂમલો ખવાડજો ળે માળે મંગળિયે!
કપાળે ચાંડલો કળજો ળે માળે મંગળિયે!
ચાંડલે ચોખા ચોળજો ળે માળે મંગળિયે!
પયા આલી વડા કળજો ળે માળે મંગળિયે!
taje te bumleni tolan banDhawo le male mangaliye!
huke te bumle lawjo le male mangaliye!
huletna baman bolawjo le male mangaliye!
benina lagan laDhawjo le male mangaliye!
bamanne bumlo khawaDjo le male mangaliye!
kapale chanDlo kaljo le male mangaliye!
chanDle chokha choljo le male mangaliye!
paya aali waDa kaljo le male mangaliye!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957