સોનારૂપાની માછલી
sonarupani machhli
સોનારૂપાની માછલી
sonarupani machhli
સોનાલુપાની માળી માછલી ળે,
માછલી ટે કોને ભાણે લુપાની માછલી ળે,
માછલી ટે જમાઈને ભાણે લુપાની માછલી ળે.
માછલીએ માળી લાટ,
લાઈખો ચટ્ટો-પાટ,
હઈયે મેઈલો હાટ,
લુવે સાળી લાટ,
સાંભળે મા ને બાપ—
લુપાની માછલી ળે!
sonalupani mali machhli le,
machhli te kone bhane lupani machhli le,
machhli te jamaine bhane lupani machhli le
machhliye mali lat,
laikho chatto pat,
haiye meilo hat,
luwe sali lat,
sambhle ma ne bap—
lupani machhli le!
sonalupani mali machhli le,
machhli te kone bhane lupani machhli le,
machhli te jamaine bhane lupani machhli le
machhliye mali lat,
laikho chatto pat,
haiye meilo hat,
luwe sali lat,
sambhle ma ne bap—
lupani machhli le!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957