સાગરખેડૂની હેલામણી!
sagarkheDuni helamni!
હે જલા, જામલી સોબાન! આવે ચાલી જામલી, સોબાન!
હલેસાં મારો, જામલી સોબાન! ગયા ચાલી, જામલી સોબાન!
વાણાં માલી ! જામલી સોબાન! સાગરના બાળક, જામલી સોબાન!
મોજાં ઉછળે! જામલી સોબાન! ’ભાઈનાં જોરે, જામલી સોબાન!
સઘ હંકારો! જામલી સોબાન! આવ્યા સાગરપાર, જામલી સોબાન!
ઈશ્વરના આશરે! જામલી સોબાન!
he jala, jamli soban! aawe chali jamli, soban!
halesan maro, jamli soban! gaya chali, jamli soban!
wanan mali ! jamli soban! sagarna balak, jamli soban!
mojan uchhle! jamli soban! ’bhainan jore, jamli soban!
sagh hankaro! jamli soban! aawya sagarpar, jamli soban!
ishwarna ashre! jamli soban!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 267)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિન શાહ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966