કન્યાવિદાય - ૨
kanyawiday 2
કન્યાવિદાય - ૨
kanyawiday 2
લાડીબેન લમટાં ળે આની ફુઈને ખોળલે,
લમટાં ને ભમટાં ળે લાડીબેન બંઢ પઈડાં.
ફુઈ એ આલી ળે ભલ્લી ગાડલીની જોડ,
ફુઆ એ આઈલા ળે જોડવા ધોરીડા.
ટે પણ બેહટા ળે ભલ્લા છોકળા ને છોકળી,
લમટાં ને ભમટાં ળે લાડીબેલ બંઢ પઈડાં!
laDiben lamtan le aani phuine kholle,
lamtan ne bhamtan le laDiben banDh paiDan
phui e aali le bhalli gaDlini joD,
phua e aila le joDwa dhoriDa
te pan behta le bhalla chhokla ne chhokli,
lamtan ne bhamtan le laDibel banDh paiDan!
laDiben lamtan le aani phuine kholle,
lamtan ne bhamtan le laDiben banDh paiDan
phui e aali le bhalli gaDlini joD,
phua e aila le joDwa dhoriDa
te pan behta le bhalla chhokla ne chhokli,
lamtan ne bhamtan le laDibel banDh paiDan!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957