jamanwar - Lokgeeto | RekhtaGujarati

જમણવાર

jamanwar

જમણવાર

બુઢાનાં ટેઈડાં અમે આઈવાં ળે—

માળા લાજા ઢોલા!

બુઢાને ઘાઈલો વચલે ઘોલે ળે—

માળા લાજા ઢોલા!

હાળુ હુતળુ ટે બુઢો કાય ળે—

માળા લાજા ઢોલા!

અમાળો હું પઈડો વાંક ળે!

માળા લાજા ઢોલા!

માળો ગોડો ને કાઢો બાળ ળે—

માળા વાજા ઢોલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957