are mara ramji bengo aaje - Lokgeeto | RekhtaGujarati

અરે મારા રામજી બેંગો આજે

are mara ramji bengo aaje

અરે મારા રામજી બેંગો આજે

અરે મારા રામજી બેંગો આજે

કઠે નંદીબાલામેં તર જાવેગા

કઠે રત રેગા કઠે બખો દેખેગા!

કઠે જીવ જનાવર પાણીરે માય ને;

થડને તોડ ખાવેગો

મેરા ધણી કુણ હૈ!

દેવર જેઠ એક દિન કામ નહિ કરતા,

અરે રામ માઉં ખોટી ક્યું કરી હૈ?

ખોટો બીંદ પાલે પડ્યો

મારો જનમારો કીંઉ નીકલેગો?

ઈને છેડી ક્યું નીરખ્યો! હે ભગવાન

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966