લેંબુડી લે’રા લે
lembuDi le’ra le
એક લેંબુડીના ચાર પાંચ પાન રે, લેંબુડી લે’રા લેય
મને કડી શે’ર જઉં જઉં થાય રે, લેંબુડી લે’રા લેય.
મને કડલાં ઓરું ઓરું થાય રે, લેંબુડી લે’રા લેય.
મને કડલાં પેરું પે’રું થાય રે, લેંબુડી લે’રા લેય.
એક લેંબડીના ચાર પાંચ પાન રે, લેંબુડી લે’રા લેય.
મને સુરજ શેર જઉં જઉં થાય રે, લેંબુડી લે’રા લેય.
મને સાડિયું ઓરું ઓરું થાય રે, લેંબુડી લે’રા લેય.
મને સાડિયું પે’રું પે’રું થાય રે, લેંબુડી લે’રા લેય.
ek lembuDina chaar panch pan re, lembuDi le’ra ley
mane kaDi she’ra jaun jaun thay re, lembuDi le’ra ley
mane kaDlan orun orun thay re, lembuDi le’ra ley
mane kaDlan perun pe’run thay re, lembuDi le’ra ley
ek lembDina chaar panch pan re, lembuDi le’ra ley
mane suraj sher jaun jaun thay re, lembuDi le’ra ley
mane saDiyun orun orun thay re, lembuDi le’ra ley
mane saDiyun pe’run pe’run thay re, lembuDi le’ra ley

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968