લંગોટીનું ગીત
langotinun geet
લંગોટીનું ગીત
langotinun geet
લાલ ફૂમટું ફરકે
વાંકી ઢગરીયે,
હોલો આવ દલ્યા
તું મઝાનો દેખાહ રે!
રમકે નાચહ રે ડેડા,
રૂપાલાહ દેખાહ રે!
lal phumatun pharke
wanki Dhagriye,
holo aaw dalya
tun majhano dekhah re!
ramke nachah re DeDa,
rupalah dekhah re!
lal phumatun pharke
wanki Dhagriye,
holo aaw dalya
tun majhano dekhah re!
ramke nachah re DeDa,
rupalah dekhah re!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964