unche timbe keshar jani re - Lokgeeto | RekhtaGujarati

ઊંચે ટીંબે કેશર જાની રે

unche timbe keshar jani re

ઊંચે ટીંબે કેશર જાની રે

ઊંચે ટીંબે કેશર જાની રે

લોટ પડે પણ થૂલી કેશર જાની રે

પથાભાઈની આંખમાં ફૂલું કેશર જાની રે.

ભીંતડીએ ભટકાશે કેશર જાની રે

બેય બરોબર થાશે, કેશર જાની રે.

લાકડીએ દોરાશે, કેશર જાની રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959