unche timbe kabar boli - Lokgeeto | RekhtaGujarati

ઊંચે ટીંબે કાબર બોલી

unche timbe kabar boli

ઊંચે ટીંબે કાબર બોલી

ઊંચે ટીંબે કાબર બોલી.

કાબર કહે છે હું અમરસંગની માસી

માસીને ઘરે મળવા ગ્યાતા,

કૂતરે કરડ્યાં, મીંદડે મરડ્યાં.

આવરે માસી તૂ...તૂ...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959