મધ બેઠું રે લીલા માંડવા હેઠ.
madh bethun re lila manDwa heth
મધ બેઠું રે લીલા માંડવા હેઠ કે
મધડા રે રળિયામણા....................
મધ પાડશે રે પેલા માવસંગ જમાઈ કે
મધડા રે રળિયામણા....................
મધ ગાળસું રે સાચા સાબુના છેડે કે
મધડા રે રળિયામણા....................
મધ પીશે રે રાજુભાઈ બે હાથ કે
મધડા રે રળિયામણા....................
હોઠ ચાટશે રે પેલા માવસંગ જમાઈ કે
મધડા રે રળિયામણા....................
madh bethun re lila manDwa heth ke
madhDa re raliyamna
madh paDshe re pela mawsang jamai ke
madhDa re raliyamna
madh galasun re sacha sabuna chheDe ke
madhDa re raliyamna
madh pishe re rajubhai be hath ke
madhDa re raliyamna
hoth chatshe re pela mawsang jamai ke
madhDa re raliyamna
madh bethun re lila manDwa heth ke
madhDa re raliyamna
madh paDshe re pela mawsang jamai ke
madhDa re raliyamna
madh galasun re sacha sabuna chheDe ke
madhDa re raliyamna
madh pishe re rajubhai be hath ke
madhDa re raliyamna
hoth chatshe re pela mawsang jamai ke
madhDa re raliyamna



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964