bahu bahu banglaman wage chhe reDiya - Lokgeeto | RekhtaGujarati

બહુ બહુ બંગલામાં વાગે છે રેડિયા

bahu bahu banglaman wage chhe reDiya

બહુ બહુ બંગલામાં વાગે છે રેડિયા

બહુ બહુ બંગલામાં વાગે છે રેડિયા.

રેડિયાના સૂર મધુર, બે’નીબાના કાકા ચતુર.

રેડિયા જો’વી તો બેચરભઈના લેડો,

બેચરભઈ રેડિયા મંગાવો, બે’નીબાનાં મનડાં રિઝાય.

મોટરું જો’વી તો દાનુભાઈની લેજો.

બાપુજી મોટરું મંગાવો, બે’નીબાનાં મનડાં રિઝાય.

રસપ્રદ તથ્યો

(પરણતી વખતે ગીત ગવાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959