lagn wakhte - Lokgeeto | RekhtaGujarati

લગ્ન વખતે

lagn wakhte

લગ્ન વખતે

મારા ભાઈ સુરત જતા નવી વહુ સાકડા મંગાવે

આશું સુરત ફળી વળ્યા સાકડા નજરે ના પડે

લીલા બાવળ કંપાવું તેની સોટીઓ વેરાવું

સોટી ચૂમ ચૂમ વાગે ને નવી વહુ ફરીઓ નો જુવે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959