ક્યાંથી આવ્યો રે
kyanthi aawyo re
ક્યાંથી આવ્યો રે
kyanthi aawyo re
ક્યાંથી આવ્યો રે (2)
ઓલ્યા બાવળના ઠૂંઠા જેવો ક્યાંથી આવ્યો રે.
લઈ જશે રે (2) મારું સોનાનું ટીડડું લઈ જશે રે.
ક્યાંથી આવ્યો રે (2)
ઓલી હળની હાલ્ય જેવો ક્યાંથી આવ્યો રે?
લઈ જશે રે (2) મારું સોનાનું ટીડડું લઈ જશે રે.
kyanthi aawyo re (2)
olya bawalna thuntha jewo kyanthi aawyo re
lai jashe re (2) marun sonanun tiDaDun lai jashe re
kyanthi aawyo re (2)
oli halni halya jewo kyanthi aawyo re?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959