keD keD sami guthne - Lokgeeto | RekhtaGujarati

કેડ કેડ સમી ગુઠણે

keD keD sami guthne

કેડ કેડ સમી ગુઠણે

કેડ કેડ સમી ગુઠણે પડી બાજરી, ચાલો ઓરવા જઈએ,

બંગાલો બાજરી

કેડ કેડ સમી ગુઠણે પડી બાજરી, ચાલો નીંદવા જઈએ બંગાલો બાજરી

કેડ કેડ સમી ગુઠણે પડી બાજરી, ચાલો વલેવા જઈએ બંગાલો બાજરી

કેડ કેડ સમી ગુઠણે પડી બાજરી, ચાલો માળો રાખવા જઈએ બંગાલો બાજરી

કેડ કેડ સમી ગુઠણે પડી બાજરી, ચાલો ઢોરેવા જઈએ બંગાલો બાજરી

રસપ્રદ તથ્યો

આ ગીત સુરત જિલ્લામાં દરિયાકાંઠાના કોળી સમુદાયમાં ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959