કાળી ગાયનાં વાછરડાં
kali gaynan wachharDan
કાળી ગાયનાં વાછરડાં, વાછરડાં, સીમ ચરવા જાય નહિ, જાય નહિ:
સીમ ચરી ઘેર આવે નહીં, આવે નહીં: ઘરના ગોતર ખાય નહીં, ખાય નહીં:
ઘરનાં પાણી પીએ નહીં, પીએ નહીં: માળીને ઘેર જાય નહીં, જાય નહીં:
ફૂલ પાતરી લાવે નહીં, લાવે નહીં: દેવને ચડાવે નહીં, ચડાવે નહીં:
kali gaynan wachharDan, wachharDan, seem charwa jay nahi, jay nahih
seem chari gher aawe nahin, aawe nahinh gharna gotar khay nahin, khay nahinh
gharnan pani piye nahin, piye nahinh maline gher jay nahin, jay nahinh
phool patri lawe nahin, lawe nahinh dewne chaDawe nahin, chaDawe nahinh

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966