દેવે આપ્યો લાડવો
dewe aapyo laDwo
દેવે આપ્યો લાડવો
dewe aapyo laDwo
દેવે આપ્યો લાડવો, લાડવો : ખૂણે બેસી ખાધો, ખાધો:
ખૂણે હતો સાપ, સાપ : વડી ભાભીનો બાપ, બાપ.
dewe aapyo laDwo, laDwo ha khune besi khadho, khadhoh
khune hato sap, sap ha waDi bhabhino bap, bap
dewe aapyo laDwo, laDwo ha khune besi khadho, khadhoh
khune hato sap, sap ha waDi bhabhino bap, bap



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966