વાંસળી વગાડે છે,
wansli wagaDe chhe,
વાંસળી વગાડે છે, વગાડે છે,
વાંસલી વાગી ખોખરી, ખોખરી: ભાભીને આવી છોકરી, છોકરી:
છોકરી છોકરી દીવાળી, દીવાળી: સોનાની ઘાઘરી સીવાડી, સીવાડી:
સોનું મૂક્યું ટોડલે, ટોડલે: જમાઈ આવ્યો ઓટલે, ઓટલે:
લે રે જમઇડા જમતો જા, જમતો જા: કાખમાં કોળીયો ઘાલતો જા, ઘાલતો જા:
કાખમાં તો સાપ થે, સાપ છે: વડી ભાભીનો બાપ છે, બાપ છે.
wansli wagaDe chhe, wagaDe chhe,
wansli wagi khokhri, khokhrih bhabhine aawi chhokri, chhokrih
chhokri chhokri diwali, diwalih sonani ghaghri siwaDi, siwaDih
sonun mukyun toDle, toDleh jamai aawyo otle, otleh
le re jamaiDa jamto ja, jamto jah kakhman koliyo ghalto ja, ghalto jah
kakhman to sap the, sap chheh waDi bhabhino bap chhe, bap chhe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966