કીકી બાઈનાં કીરતન થાય
kiki bainan kirtan thay
કીકી બાઈનાં કીરતન થાય
kiki bainan kirtan thay
કીકી બાઈનાં કીરતન થાય, કીરતન થાય:
કેડે બેસી પરસાદ ખાઉં, પરસાદ ખાઉં:
કેડે બેસી કમરખ ખઉં, કમરખ ખાઉં:
કમરખ ખાઉં, તો દાંત અમળાય, દાંત અમળાય:
દાંત અમળાય તો મહીયર જાઉં, મહીયર જાઉં:
મહીયરનો ભાઈ આવ્યો છે, આવ્યો છે:
kiki bainan kirtan thay, kirtan thayah
keDe besi parsad khaun, parsad khaunh
keDe besi kamrakh khaun, kamrakh khaunh
kamrakh khaun, to dant amlay, dant amlayah
dant amlay to mahiyar jaun, mahiyar jaunh
mahiyarno bhai aawyo chhe, aawyo chheh
kiki bainan kirtan thay, kirtan thayah
keDe besi parsad khaun, parsad khaunh
keDe besi kamrakh khaun, kamrakh khaunh
kamrakh khaun, to dant amlay, dant amlayah
dant amlay to mahiyar jaun, mahiyar jaunh
mahiyarno bhai aawyo chhe, aawyo chheh



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966