kanyawiday 2 - Lokgeeto | RekhtaGujarati

કન્યાવિદાય - ૨

kanyawiday 2

કન્યાવિદાય - ૨

લાડીબેન લમટાં ળે આની ફુઈને ખોળલે,

લમટાં ને ભમટાં ળે લાડીબેન બંઢ પઈડાં.

ફુઈ આલી ળે ભલ્લી ગાડલીની જોડ,

ફુઆ આઈલા ળે જોડવા ધોરીડા.

ટે પણ બેહટા ળે ભલ્લા છોકળા ને છોકળી,

લમટાં ને ભમટાં ળે લાડીબેલ બંઢ પઈડાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957