કાખમાં સૂંડલો માવસંગ
kakhman sunDlo mawsang
કાખમાં સૂંડલો માવસંગ
kakhman sunDlo mawsang
કાખમાં સૂંડલો માવસંગ લાડ્ય લેવા જાય.
મારા બેચરભાઈની ઘોડીયુંનાં કાન કરડી ખાય.
મારી સ્વપ્ન ઘડી, સ્હેજે પલંગ પર શીશી ઢળી.
આવી ગયા, બેસી ગયા, ચાવી ગયા.
માવસંગજીની ફાંદ ઉપર દો દો નિશાન.
મારી સ્વપ્ન ઘડી, સ્હેજે પલંગ પર શીશી ઢળી.
kakhman sunDlo mawsang laDya lewa jay
mara becharbhaini ghoDiyunnan kan karDi khay
mari swapn ghaDi, sheje palang par shishi Dhali
awi gaya, besi gaya, chawi gaya
mawsangjini phand upar do do nishan

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959