pankho - Lokgeeto | RekhtaGujarati

પંખો

pankho

પંખો

પંખો પ્યારો રંગ રસિયા, ગરમી લગી,

પંખો વા’લો રંગ રસિયા, ગરમી લગી.

પાંચસો રૂપિયા મૈં સુથારકો દુંગી,

પંખેમેં દાંડી ઘડાઊંગી... પંખો.

પાંચસો રૂપિયા મૈં દરજીકો દુંગી,

પંખેમેં ઝાલર કરાઉંગી...પંખો.

પાંચસો રૂપિયા મૈં સોનીકો દુંગી,

પંખેમેં ઘુઘરી કરાઉંગી...પંખો.

પાંચસો રૂપિયા મૈં ઝવેરીકો દુંગી,

પંખેમેં હીરા કરાઉંગી...પંખો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968