ચાંપલી
champli
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
ઘેરવારો ઘાઘરો તુને ન ગમતો, સુરવાલ મથ્થે મોઈ;
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
દહીં ને દૂધ તો તુંને ન ગમતાં, દારૂની બાટલી પર મોઈ;
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
કડિયું ને કાંભિયું તુંને ન ગમતાં, ઝુલયારા ઝાંઝરતે મોઈ;
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
રોટલા ને શાક તો તુંને ન ગમતાં, માંસ મચ્છીસેં મોઈ;
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
ભોરો તે ભાયડો તુંને ન ગમતો, સેપટા સાથે ગઈ;
છોરી ચાંપલી આપે મુસલમાન થઈ.
chhori champli aape musalman thai
gherwaro ghaghro tune na gamto, surwal maththe moi;
chhori champli aape musalman thai
dahin ne doodh to tunne na gamtan, daruni batli par moi;
chhori champli aape musalman thai
kaDiyun ne kambhiyun tunne na gamtan, jhulyara jhanjharte moi;
chhori champli aape musalman thai
rotla ne shak to tunne na gamtan, mans machchhisen moi;
chhori champli aape musalman thai
bhoro te bhayDo tunne na gamto, septa sathe gai;
chhori champli aape musalman thai
chhori champli aape musalman thai
gherwaro ghaghro tune na gamto, surwal maththe moi;
chhori champli aape musalman thai
dahin ne doodh to tunne na gamtan, daruni batli par moi;
chhori champli aape musalman thai
kaDiyun ne kambhiyun tunne na gamtan, jhulyara jhanjharte moi;
chhori champli aape musalman thai
rotla ne shak to tunne na gamtan, mans machchhisen moi;
chhori champli aape musalman thai
bhoro te bhayDo tunne na gamto, septa sathe gai;
chhori champli aape musalman thai



લખપત ગામની ચાંપાબાઈ નામની છોકરી કોઈ સિપાઈ સાથે નાસી ગયેલી તેનું લોકગીત.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968