ઝેંણી ઝેંણી શી પાલ
jhenni jhenni shi pal
ઝેંણી ઝેંણી શી પાલ
ઝેંણી ટીલેડી ઘડાવું, કૂવે પાણી ન જાઉં રે પવન લાગે
ઝેંણી ઝેંણી શી પાલ
ઝેંણો દોરડો ઘડાવું ઝેંણી ટીલેડી ઘડાવું ઝેંણી પાસો પડાવું
કૂવે પાણી ન જાઉં રે પવન લાગે.
ઝેંણી ઝેણીં શી પાલ
ઝેણો ચુડીલો ઘડાવું ઝેંણી ટીલેડી ઘડાવું ઝેંણી પાસો પડાવું
કૂવે પાણી ન જાઉં રે પવન લાગે
ઝેંણી ઝેંણી શી પાલ
ઝેણો ચુડેલો સૌં હારૂ, ઝંણો દોરડો સૌં હારૂ
કૂવે પાણી ન જાઉં રે પવન લાગે.
jhenni jhenni shi pal
jhenni tileDi ghaDawun, kuwe pani na jaun re pawan lage
jhenni jhenni shi pal
jhenno dorDo ghaDawun jhenni tileDi ghaDawun jhenni paso paDawun
kuwe pani na jaun re pawan lage
jhenni jhenin shi pal
jheno chuDilo ghaDawun jhenni tileDi ghaDawun jhenni paso paDawun
kuwe pani na jaun re pawan lage
jhenni jhenni shi pal
jheno chuDelo saun haru, jhanno dorDo saun haru

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959