જાય તે જાવાના સહુ
jay te jawana sahu
જાય તે જાવાના સહુ, જશે જનમનાર રે;
મૂઆં તેને તમે શું રુવો રોનાર નથી રહેનાર રે;
—જીવો મણીગર બંધવા!
માળી આવ્યો ફૂલ વેડવા રે, કળીઓ કરે રે વિચાર
આજનો દિન રળિયામણો, કાલે આવશે આપણી વાટ રે;
—જીવો મણીગર બંધવા!
કોનું છોરું? કેનાં વાછરું? કેનાં માય ને બાપ?
અંતકાળે જવું એકલાં, સાથે પુણ્ય ને પાપ રે,
—જીવો મણીગર બંધવા!”
jay te jawana sahu, jashe janamnar re;
muan tene tame shun ruwo ronar nathi rahenar re;
—jiwo manigar bandhwa!
mali aawyo phool weDwa re, kalio kare re wichar
ajno din raliyamno, kale awshe aapni wat re;
—jiwo manigar bandhwa!
konun chhorun? kenan wachhrun? kenan may ne bap?
antkale jawun eklan, sathe punya ne pap re,
—jiwo manigar bandhwa!”

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964