હોળી ગીત
holi geet
મારો રાયોનો વીંછી;
રાયની શેરીએ રમતો ફરે.
પેલા તે વેવઈને કેડો રે;
ધમ્મ પછાડા કરે રે.
એમને કાં કેડો કાં,
જ્યાં જુઓ ત્યાં.
અમ્મજ નહીં કહુઉં;
મારે ઘેર જઈને કહીશ.
ધીળો ધીબ;
મારો રાયોનો વીંછી...રાયની શેરીએ.
હોળીને ઉધારે કેડો;
દીવાળીને દાડે કેડો.
ધીબો ધીબ;
મારો રાયોનો વીંછી...રાયની શેરીએ.
maro rayono winchhi;
rayani sheriye ramto phare
pela te wewine keDo re;
dhamm pachhaDa kare re
emne kan keDo kan,
jyan juo tyan
ammaj nahin kahun;
mare gher jaine kahish
dhilo dheeb;
maro rayono winchhi rayani sheriye
holine udhare keDo;
diwaline daDe keDo
dhibo dheeb;
maro rayono winchhi rayani sheriye
maro rayono winchhi;
rayani sheriye ramto phare
pela te wewine keDo re;
dhamm pachhaDa kare re
emne kan keDo kan,
jyan juo tyan
ammaj nahin kahun;
mare gher jaine kahish
dhilo dheeb;
maro rayono winchhi rayani sheriye
holine udhare keDo;
diwaline daDe keDo
dhibo dheeb;
maro rayono winchhi rayani sheriye



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964