ho beni, ekalDa pardesh! - Lokgeeto | RekhtaGujarati

હો બેની, એકલડા પરદેશ!

ho beni, ekalDa pardesh!

હો બેની, એકલડા પરદેશ!

હો બેની, એકલડા પરદેશ!

બેનીને રડતાં મૂક્યાં, નણંદને હસતાં કીધાં.

હો બેની, એકલડાં પરદેશ!

પિતાને રડતાં મૂક્યાં, સસરાને હસતાં કીધાં.

હો બેની એકલડાં પરદેશ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963