હાયે હાયે લાડણા!
haye haye laDna!
હાયે હાયે લાડણા!
haye haye laDna!
હાયે હાયે લાડણા! હાયે હાયે લાડણા!
કોણે કોણે ભીખ્યું લાડણા? હાયે હાયે લાડણા!
માતા ભીખી લાડણા! હાયે હાયે લાડણા!
કોણે કોણે ભીખ્યું લાડણા હોયે હાયે લાડણા!
બેની ભીખી લાડણા! હાયે હાયે લાડણા!
haye haye laDna! haye haye laDna!
kone kone bhikhyun laDna? haye haye laDna!
mata bhikhi laDna! haye haye laDna!
kone kone bhikhyun laDna hoye haye laDna!
beni bhikhi laDna! haye haye laDna!
haye haye laDna! haye haye laDna!
kone kone bhikhyun laDna? haye haye laDna!
mata bhikhi laDna! haye haye laDna!
kone kone bhikhyun laDna hoye haye laDna!
beni bhikhi laDna! haye haye laDna!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 137)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964