હઠીલો વાણિયો
hathilo waniyo
હટીલા વાણિયા! તું કાં જ્યોં’તો?
હાય બાપ! મુંમઈ જ્યો ’તો.
હટીલા વાણિયા! શું શું લાઈ વો?
હાય બાપ! અંગલી ને ટોપી!
હટીલા વાણિયા! કેને સારું લાઈવો?
હાય બાપ! છોકરાં સારું લાઈવો!
હટીલા વાણિયા! શું શું નામો?
હાય બાપ! છગન ને મગન.
હટીલા વાણિયા! તું કાં જ્યો’તો
હાય બાપ! ડભોઈ જ્યો’તો!
હટીલા વાણિયા! શું શું લાઈવો?
હાય બાપ! સાડી ને પોલકાં
હટીલા વાણિયા! કેને સારું લાઈવો?
હાય બાપ! વોવો સારું લાઈવો?
હટીલા વાણિયા! શું શું નામો?
હાય બાપ! માકોર ને જીવકોર!
hatila waniya! tun kan jyon’to?
hay bap! munmi jyo ’to
hatila waniya! shun shun lai wo?
hay bap! angli ne topi!
hatila waniya! kene sarun laiwo?
hay bap! chhokran sarun laiwo!
hatila waniya! shun shun namo?
hay bap! chhagan ne magan
hatila waniya! tun kan jyo’to
hay bap! Dabhoi jyo’to!
hatila waniya! shun shun laiwo?
hay bap! saDi ne polkan
hatila waniya! kene sarun laiwo?
hay bap! wowo sarun laiwo?
hatila waniya! shun shun namo?
hay bap! makor ne jiwkor!
hatila waniya! tun kan jyon’to?
hay bap! munmi jyo ’to
hatila waniya! shun shun lai wo?
hay bap! angli ne topi!
hatila waniya! kene sarun laiwo?
hay bap! chhokran sarun laiwo!
hatila waniya! shun shun namo?
hay bap! chhagan ne magan
hatila waniya! tun kan jyo’to
hay bap! Dabhoi jyo’to!
hatila waniya! shun shun laiwo?
hay bap! saDi ne polkan
hatila waniya! kene sarun laiwo?
hay bap! wowo sarun laiwo?
hatila waniya! shun shun namo?
hay bap! makor ne jiwkor!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 233)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966