હાં હાં હાં રે
han han han re
હાં હાં હાં રે કાગડો કાશીનો!
હાં હાં હાં રે પાટલો પારસીનો!
હાં હાં હાં રે ક્યા ભાઈ દાતણ કરે.
હાં હાં હાં રે રમેશભાઈ દાતણ કરે.
હાં હાં હાં રે કયી વોવ લોટા કરે.
હાં હાં હાં રે તારા વોવ લોટા કરે.
હાં હાં હાં રે લોટા ભરતાં વાર લાગી.
હાં હાં હાં રે સોટી ચમ બોલી.
હાં હાં હાં રે ઢીક્કો ધમ બોલ્યો.
હાં હાં હાં રે કે ચોંટી ચમ બોલી.
han han han re kagDo kashino!
han han han re patlo parsino!
han han han re kya bhai datan kare
han han han re rameshbhai datan kare
han han han re kayi wow lota kare
han han han re tara wow lota kare
han han han re lota bhartan war lagi
han han han re soti cham boli
han han han re Dhikko dham bolyo
han han han re ke chonti cham boli
han han han re kagDo kashino!
han han han re patlo parsino!
han han han re kya bhai datan kare
han han han re rameshbhai datan kare
han han han re kayi wow lota kare
han han han re tara wow lota kare
han han han re lota bhartan war lagi
han han han re soti cham boli
han han han re Dhikko dham bolyo
han han han re ke chonti cham boli



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963