ફૂલવાડીમાં રમતો
phulwaDiman ramto
ફૂલવાડીમાં રમતો
phulwaDiman ramto
ફૂલવાડીમાં રમતો,
ફૂલવાડીઓ વેડાવો.
ભાઈને રમતો ઘેર રે તેડાવો.
ભાઈ ભાઈ હું તો કરૂં
ભાઈ વિના ઘેલી રે ફરૂં
હાલો, હલો.
phulwaDiman ramto,
phulwaDio weDawo
bhaine ramto gher re teDawo
bhai bhai hun to karun
bhai wina gheli re pharun
halo, halo
phulwaDiman ramto,
phulwaDio weDawo
bhaine ramto gher re teDawo
bhai bhai hun to karun
bhai wina gheli re pharun
halo, halo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 155)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963