ભાઈ મારો અટારો
bhai maro ataro
ભાઈ મારો અટારો
bhai maro ataro
ભાઈ મારો અટારો ;
ભાઈને ખીચડી ને ઘી ચટાડો.
ખીચડીમાં ઘી થોડું;
ભાઈને માટે વાઢી રે ફોડું;
ખીચડી રહી લૂખી,
ભાઈના પેટમાં રે દુ:ખી,
હાલ્ય, હાંલ્ય.
bhai maro ataro ;
bhaine khichDi ne ghi chataDo
khichDiman ghi thoDun;
bhaine mate waDhi re phoDun;
khichDi rahi lukhi,
bhaina petman re duhkhi,
halya, hanlya
bhai maro ataro ;
bhaine khichDi ne ghi chataDo
khichDiman ghi thoDun;
bhaine mate waDhi re phoDun;
khichDi rahi lukhi,
bhaina petman re duhkhi,
halya, hanlya



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963