bhai marane, koi desho ma gal - Lokgeeto | RekhtaGujarati

ભાઈ મારાને, કોઈ દેશો મા ગાળ

bhai marane, koi desho ma gal

ભાઈ મારાને, કોઈ દેશો મા ગાળ

ભાઈ મારાને, કોઈ દેશો મા ગાળ,

ભાઈ તો રીસાઈ જાશે મોસાળ !

મોસાળ મામી ધૂતારી,

આંગલાં ટોપી લેશે ઉતારી !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, મનોરમાબહેન ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963