કેય તો મેઘ ઝરમર ઝરમર વરસું
key to megh jharmar jharmar warasun
કેય તો મેઘ ઝરમર ઝરમર વરસું
key to megh jharmar jharmar warasun
કેય તો મેઘ ઝરમર ઝરમર વરસું,
કેય તો મેઘ ઘોડીએ બેસીને આવું રે.
મેઘ મારો આવે રે મને ભાવે,
કેય તો મેઘ, દશે મેઘ લાવું રે.
key to megh jharmar jharmar warasun,
key to megh ghoDiye besine awun re
megh maro aawe re mane bhawe,
key to megh, dashe megh lawun re
key to megh jharmar jharmar warasun,
key to megh ghoDiye besine awun re
megh maro aawe re mane bhawe,
key to megh, dashe megh lawun re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 193)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966