hardhi ghati re mein tena kagar mokayla re - Lokgeeto | RekhtaGujarati

હરધી ઘટી રે મેં તેના કાગર મોકયલા રે

hardhi ghati re mein tena kagar mokayla re

હરધી ઘટી રે મેં તેના કાગર મોકયલા રે

હરધી ઘટી રે મેં તેના કાગર મોકયલા રે,

મારા ક્યા ભાઈ તો હરધીના વેપારી, હરધીના ડબા મોકયલા.

મારા...ભાઈ તો હરધીના વેપારી, હરધીના ડબા મોકયલા.

વાના ઘયટા રે મેં તેના કાગળ મોકયલા રે.

મારા ક્યા ભાઈ તો વાનાના વેપારી, હરધીના ડબા મોકયલા.

મારા... ભાઈ તો વાનાના વેપારી, વાનાના ડબા મોકયલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966