bhimaye kashine kaDhi meli re mewla! - Lokgeeto | RekhtaGujarati

ભીમાએ કાશીને કાઢી મેલી રે મેવલા!

bhimaye kashine kaDhi meli re mewla!

ભીમાએ કાશીને કાઢી મેલી રે મેવલા!

ભીમાએ કાશીને કાઢી મેલી રે મેવલા!

માથે છે ટોપલો, કેડ્યે છે છોકરો,

ચાલી મહિયરની વાટ રે મેવલા!

મેવલો વરસે તો ગોરી લાવું રે મેવલા,

નહિ તો મહિયર ઝોલાં ખાશે રે મેવલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966