હાલ વહાલને હલકલિયાં
haal wahalne halakaliyan
હાલ વહાલને હલકલિયાં
haal wahalne halakaliyan
હાલ વહાલને હલકલિયાં
ભાઈને ઘોડીએ રમે ચરકલિયાં;
ચરકલિયાં ઉડી ગયાં.
ભાઈનું રોજ રે લેતાં ગયાં !
હાલો રે હાલો.
haal wahalne halakaliyan
bhaine ghoDiye rame charakaliyan;
charakaliyan uDi gayan
bhainun roj re letan gayan !
halo re halo
haal wahalne halakaliyan
bhaine ghoDiye rame charakaliyan;
charakaliyan uDi gayan
bhainun roj re letan gayan !
halo re halo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 158)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963