હાલ વાહાલ ને હાશીનો
haal wahal ne hashino
હાલ વાહાલ ને હાશીનો
haal wahal ne hashino
હાલ વાહાલ ને હાશીનો,
રાતો ચૂડેલો ભાઈ તારી માશીનો.
માશી ઢૂંકડી છે નહીં
ભાઈનાં ફઈ દુખણાં લે નહીં.
માશી ગઈ છે માળવે,
ભાઈનાં ઘોડીઆં રે કોણ જાળવે ?
હાં.........હાં.......હાલ વાલો.
haal wahal ne hashino,
rato chuDelo bhai tari mashino
mashi DhunkDi chhe nahin
bhainan phai dukhnan le nahin
mashi gai chhe malwe,
bhainan ghoDian re kon jalwe ?
han han haal walo
haal wahal ne hashino,
rato chuDelo bhai tari mashino
mashi DhunkDi chhe nahin
bhainan phai dukhnan le nahin
mashi gai chhe malwe,
bhainan ghoDian re kon jalwe ?
han han haal walo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 163)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, મનોરમાબહેન ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963