gujran guramti geet - Lokgeeto | RekhtaGujarati

ગુજરાં ગુરમટી ગીત

gujran guramti geet

ગુજરાં ગુરમટી ગીત

લાંબી લાંબી શેરીઓના લાંબા લાંબા શેર,1

દાંતે રંગા એના પીયુ પરદેશ.

સાડીઓ વસાવો સાઈભા સાડીઓ વસાવો,

અંમરની સાડીઓ નહીં ઉચલાઈ,

નહીં ઉચલાઈ સાઈભા નહીં ઉચલાઈ,

ઉદેપુરનું રાજ મારા નખમાં સમાઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964